ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ/સક્રિયતા

ડો દર્શિની દાદાવાળા

સંવિત્તિ ફાઉન્ડેશન

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીનાં ગુજરાતી ભાષા-સાહિત્યના એસોસિયેટ પ્રોફેસર ડો દર્શિની દાદાવાળા સ્થાપિત- સંચાલિત સંવિત્તિ ફાઉન્ડેશન મહેલો, યુનિવર્સીટીઓ અને આલિશાન પુસ્તકાલયોમાંથી સાહિત્યને બહાર કાઢી સમાજની વંચિત મહિલાઓ સુધી લઇ જવાનું કાર્ય કરે છે. સાહિત્યના આચમન દ્વારા મહિલાઓ અને બાળકીઓનું સશક્તિકરણ થઇ શકે એ વિચારને મૂર્ત કરી એને પોતાનું મિશન બનાવનાર દર્શિનીબેન એમના આ પ્રકલ્પ વિશે વિસ્તૃત વાતચીત કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close