ભાષા-સાહિત્યસામયિકી

દીપક દોશી

નવનીત-સમર્પણ

પંચાવન વર્ષની આયુ વટાવી ચૂકેલું ભારતીય વિદ્યાભવનનું ગુજરાતી માસિક ‘નવનીત-સમર્પણ’ ગુજરાતી સામયિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. મુંબઈસ્થિત દીપક દોશી, છેલ્લાં પચીસેક વર્ષથી નવનીત-સમર્પણના સંપાદક તરીકે કાર્યરત છે. પ્રસ્તુત વાર્તાલાપમાં ગુજરાતી સંસ્કારિતાનું સિંચન કરવામાં તેમના પ્રકાશનની ભૂમિકા વિષે તેમણે વિષદ ચર્ચા કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close