ડબો નિવાસી દીપકભાઈએ ઇઝરાયેલનો પ્રવાસ કર્યો એ દરમ્યાન ત્યાંની પ્રજા, ખોરાક, આબોહવા અને એનાં ઓલ્ડ જાફા ટાઉન જેવાં ઐતિહાસિક સ્થળોનાં વર્ણન તેમજ એમને થયેલા અનુભવોની વાત હેમલ જોશી સાથે ખૂબ સહજ શૈલીમાં કરે છે.