ભાષા-સાહિત્યસામયિકી

ધીરુભાઈ પરીખ

કુમાર

બાણું વર્ષની જીવનયાત્રા વટાવી ચૂકેલું ‘કુમાર’ માસિક આજે ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં સામયિકોમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એના તંત્રી તે ગુજરાતી ભાષાના લબ્ધપ્રતિષ્ઠ લેખક-કવિ-વિવેચક ધીરુભાઈ પરીખ. આ મુલાકાતમાં તેમણે ‘કુમાર’ ની ઐતિહાસિક વિગતોથી માંડીને તેની આજ અને આવતીકાલ વિષે ચર્ચા કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close