ચાલને મનપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણહેમલ જોશી

દિનશા પાલખીવાલા

સાઉથ અમેરિકા: પેરુ, આર્જેન્ટિના, બ્રાઝિલ, ચિલિ

સિડનીમાં ત્રીસેક વર્ષથી વસતા દિનશા અને મારુખ પાલખીવાલાએ પરિવાર-મિત્રો સાથે છ અઠવાડિયાનો સાઉથ અમેરિકાનો પ્રવાસ કર્યો. કોરોના કટોકટી શરુ થઇ તેના થોડા સમય પહેલાં જ આ પ્રવાસ પરથી તેઓ પાછા ફર્યા. આ લાંબી સફર દરમ્યાન બનેલા પ્રસંગોને તેઓ યાદ કરે છે અને આખાય પ્રવાસની તવારીખ રજૂ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close