આરોગ્યઆવકારવિજ્ઞાનસમાજ-પરિવાર
ડો અતુલ પટેલ
અમદાવાદ સ્થિત અનુભવી તબિબ આપે છે કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારનો અહેવાલ

ઇન્ફેક્શીયસ ડિસીઝના નિષ્ણાત ડો અતુલ પટેલ અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં વિભાગીય વડા છે અને ફ્લોરિડા, અમેરિકાની યુનિવર્સીટીમાં વિઝીટીંગ અસિસ્ટન્ટ પ્રોફેસર તેમજ અમેરિકાની ઇન્ફેક્શીયસ ડિસીઝ સોસાયટીનાં ફેલો છે. હાલની કોરોના સંક્રમણની કટોકટીભરી પરિસ્થિતિ દરમ્યાન તેઓ સેંકડો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. એમની સાથેના આ વાર્તાલાપમાં તેઓ આ મુદ્દે વિષદ ચર્ચા કરે છે.