આરોગ્યયાદગાર સંવાદોવિજ્ઞાનસમાજ-પરિવારહેમલ જોશી
ડો ભરત ભટ્ટ
ઓસ્ટીયોપોરોસિસ: એનાં કારણો, નિદાનપધ્ધતિ અને સારવાર

૨૦મી ઓક્ટોબર એટલે વિશ્વ ઓસ્ટીઓપોરોસિસ દિવસ. એ નિમિત્તે પ્રસારિત આ હેમલ જોશી સાથેના આ વાર્તાલાપમાં સિડનીના અનુભવી તબીબ ડો ભરત ભટ્ટ હાડકાંના આ રોગ વિષે વિસ્તૃત માહિતી આપે છે.