Uncategorizedયાદગાર સંવાદોશિક્ષણસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવાર
ડો હરિ દેસાઈ
પીઢ પત્રકાર અને એક્સપ્રેસ જૂથના અખબારોના પૂર્વ તંત્રી

ચાર દાયકાથી પણ લાંબા સમયથી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત અને ઇન્ડિયન એક્સપ્રેસ જૂથના અખબારોનું ૧૯૯૦ના દાયકામાં તંત્રીપદ સંભાળનાર ડો હરિ દેસાઈ અનેક ગુજરાતી અખબારોમાં હવે કોલમ લખે છે, દેશની મુખ્ય ટીવી ચેનલ પર વ્યાખ્યાનો આપે છે અને ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ઇન્સ્ટીટયુટ ઓફ જર્નાલિઝમ એન્ડ કોમ્યુનિકેશનના નિર્દેશક છે. એમની પત્રકારત્વની સફરના અનેક રસપ્રદ પ્રસંગો યાદ કરીને તેઓ અહીં પત્રકારત્વ વિષયનું તાત્વિક ચિંતન રજૂ કરે છે.