
સિડનીની બાયોફાર્માસ્યુટિકલ કંપનીના સીઈઓ અને વૈજ્ઞાનિક ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ સાથેનો આ રસપ્રદ વાર્તાલાપ એમણે તૈયાર કરેલા નવા કોવિડ વેક્સિનનીની વિશેષતાઓ અને એની સંશોધન પ્રક્રિયા વિષે માહિતી આપે છે. એમના આ વેક્સિનની પેહલા તબક્કાની હ્યુમન ટ્રાયલ હવે મેલબર્નમાં શરુ થઇ ચૂકી છે અને અત્યાર સુધીના એનાં પરિણામો આશાસ્પદ છે. (તસ્વીરમાં એન્જેનિકનાં કો-સીઈઓ ડો જેનિફર મેકડરમેઈટ અને ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ, ફોટોગ્રાફ: bioworld.com)