કારકિર્દીનો કક્કોવ્યાપાર-વાણિજ્ય-રોજગાર
ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ

વૈજ્ઞાનિક-સંશોધક ડો હિમાંશુ બ્રહ્મભટ્ટ, સિડનીની ‘એન્જેનિક’ બાયોફાર્માસ્યુટિકલ કંપનીના નિર્દેશક છે અને કેન્સરના ઉપચારનું સંશોધન એ તેમનો જીવનમંત્ર બન્યો છે. તેમની કંપની કેન્સરના ઉપચારના તેમણે શોધેલા ઇન્જેક્શનની ‘હ્યુમન ટ્રાયલ’ શરુ કરી રહી છે. આ સંવાદમાં ડો બ્રહ્મભટ્ટ તેમના વ્યવસાય વિષે, જીવનશૈલી વિષે અને તેમના જીવનદર્શન વિષે મોકળાશથી વાતચીત કરે છે