આરોગ્યયાદગાર સંવાદોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા

ડો લતાબહેન દેસાઈ

પદ્મશ્રી સન્માનથી નવાજિત, 'સેવા-રુરલ' સંસ્થાનાં સ્થાપક

આ વર્ષે પદ્મશ્રી સન્માન પ્રાપ્ત કરનાર ભરૂચ નજીકના આદિવાસી વિસ્તાર ઝગડિયામાં છેલ્લાં ચાળીસ વર્ષથી કાર્યરત સંસ્થા ‘સેવા-રુરલ’નાં સહ-સ્થાપક ડો લતાબહેન દેસાઈ સાથે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે કરેલા આ વાર્તાલાપમાં તેઓ સંસ્થાની પ્રવૃત્તિઓ વિષે અને એમની અંગત જીવનયાત્રા વિષે વાતચીત કરે છે.    (Photo: vibesofindia.com)

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close