
૧૪ વર્ષ સુધી ઈ.એન.ટી સર્જન તરીકે કાર્યરત રહીને પછી તબિબી વ્યવસાયમાંથી વકીલાતણો વ્યવસાય લઇ છેલ્લાં કેટલાંક વર્શોથ મુંબઈની એક ખ્યાતનામ લિગલ પ્રેક્ટિસમાં કોર્પોરેટ કાયદાનું અને ખાસ કરીને દવા ઉત્પાદનને લગતા કોર્પોરેટ કાયદાનું કામ કરતા ડો મિલિંદ અંતાણી આ વાર્તાલાપમાં દવા બજાર અને દવા ઉત્પાદન વિશે અને તેને લગતા અનેક અટપટા કાયદાઓ વિશે સમજણ આપે છે. આ ઉપરાંત ડિજિટલ હેલ્થ વિશે પણ એમણે વિષદ ચર્ચા કરી છે.