આરોગ્યયાદગાર સંવાદો

ડો નીલેશ રાણા

ન્યુજર્સી- ન્યુ યોર્કમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરતા તબીબનો અહેવાલ

ડો નીલેશ રાણા કોરોનવાયરસની વૈશ્વિક રાજધાનિ બનેલા ન્યુજર્સી, ન્યુયોર્કની પ્રતિષ્ઠિત હોસ્પિટલમાં તેમજ નર્સિંગ હોમમાં કોવિડ-19ના દર્દીઓની સારવાર કરી રહયા છે. એમના અનુભવો અને અવલોકનો સચોટ અને હૃદયસ્પર્શી છે. જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાતા અનેક દર્દીઓને રોજ જોવા અને રોજના અનેક ડેથ સર્ટિફિકેટ પર હસ્તાક્ષર કરવા એ વાતાવરણ એક સંવેદનશીલ તબીબની સંવેદનાને કેવી અસર કરે છે એનું વર્ણન એમની પાસેથી આ સંવાદમાં મળે છે. સંવાદ બાદ સાંભળી શકાય છે ભારતની ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રિલેશન્સ દ્વારા કોવિડ-કટોકટીને અનુલક્ષીને લોન્ચ કરાયેલું, ખ્યાતનામ ગાયકોના સમૂહસ્વરમાં ‘યુનાઇટેડ વી સ્ટેન્ડ’ ગીત.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close