આરોગ્યઆવકાર

ડો રોમા અંતાણી

વિશ્વ હોમિયોપથી દિવસ

હોમિયોપથી એ સદીઓ જૂની ઉપચાર પદ્ધતિ છે અને કેટલાક દેશોએ આ ઉપચાર પદ્ધતિને વિજ્ઞાનનો દરજ્જો ન આપીને એ પદ્ધતિને ગેરમાન્ય કરી હોવા છતાં વિશ્વના લાખો લોકો એના દ્વારા રોગ-ઉપચાર કરે છે. ભારતમાં આ ઉપચાર પદ્ધતિ ખાસ્સી સ્વીકૃતિ પામી છે અને ઓસ્ટ્રેલીયામાં પણ હોમિયોપથી એસોસિયેશન કાર્યરત છે. મુંબઈનાં અનુભવી હોમીયોપેથ રોમા અંતાણી હોમિયોપથીની એમની પ્રેક્ટિસના અનુભવો વિશે અને આ ઉપચાર પદ્ધતિ વિશે માહિતી આપે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close