
અમેરિકાના બોસ્ટનમાં વસતા મૂળ વડોદરાના વૈજ્ઞાનિક ડો સિદ્ધાર્થ પેટલે નેનો-ટેકનોલોજીનો અભ્યાસ કરીને પીએચડીની પદવી મેળવી છે અને છેલ્લાં દસ વર્ષથી સેન્ડા બાયોસાયન્સ નામની કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે કાર્યરત છે. પ્રસ્તુત મુલાકાતમાં એમણે નેનો ટેકનોલોજી વિષે અને એ વિજ્ઞાનનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલાં કેટલાંક કોરોના વેક્સિન વિષે વિગતવાર માહિતી આપી છે.
Thank you for the post.
Very infomative