Uncategorizedઆવકારપર્વો અને પ્રસંગોસમાજ અને રાજકીય પ્રવાહો

ડો. સુદર્શન આયંગર

સંવાદ મંજૂષા: ભારતના ૬૪મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રસારિત વાર્તાલાપ

ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ અને પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી તેમજ ગાંધીવિચારના સમીક્ષક અને સંવાહક ડો સુદર્શન આયંગર સાથે સાંપ્રત ભારત અને ગાંધીવિચાર વિષયક આ વાર્તાલાપ ડો આયંગરની વિચક્ષણ બુદ્ધિપ્રતિભા અને ગાંધીવિચાર પ્રત્યેની એમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. ભારતની આજ અને આવતીકાલ બાબતે એમનાં મંતવ્યો વાર્તાલાપ કર્યાના ૧૧ વર્ષ પછી આજે પણ એટલા જ પ્રસ્તુત અને વિચારણીય છે.

(photo source: manthanindia.com)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close