યાદગાર સંવાદોશિક્ષણસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ/સક્રિયતા

ડો સુદર્શન આયંગર

મહાત્મા ગાંધી સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠની શતાબ્દી

અમદાવાદમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીએ ૧૮મી ઓક્ટોબર ૧૯૨૦ ના દિવસે  કરી. આ વર્ષની ૧૮મી ઓક્ટોબરે આ શિક્ષણ સંસ્થા ૧૦૦ વર્ષ પૂરાં કરે છે એ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ ઉપકુલપતિ (વાઈસ ચાન્સેલર) અને ભારતમાં ગાંધીવિચાર, શિક્ષણ અને અર્થતંત્રના વિદ્વાન તરીકે ગણના પામેલા ડો સુદર્શન આયંગર સાથેના આ સંવાદમાં તેઓ વિદ્યાપીઠની સ્થાપનાની ભૂમિકા અને ગાંધીજીના શિક્ષણ વિષયક વિચારોની ચર્ચા કરે છે તેમજ વિદ્યાપીઠની સો વર્ષની મજલની સમીક્ષા કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close