આવકારસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
ઈલાબહેન ભટ્ટ
અમદાવાદની સેવા સંસ્થાનાં સ્થાપક અને કર્મશીલ પ્રેરણામૂર્તિને વિદાય વંદન !

‘સેવા’ના સ્થાપક , મેગ્સેસે એવોર્ડ વિજેતા પ્રથમ ગુજરાતી મહિલા તથા જાણીતા સમાજસેવી ઈલા બહેન ભટ્ટ નું ૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ દુઃખદ નિધન થયું. ઇલાબેન ભટ્ટની અગાઉ પ્રસારિત મુલાકાતથી એમને ભાવસભર અંજલિ અર્પણ કરી છીએ !