Uncategorized
ગૌરવ મશરૂવાળા
ઓસ્ટ્રેલિયાની કેન્સર કાઉન્સિલ આયોજિત 'ઓસ્ટ્રેલિયાઝ બિગેસ્ટ મોર્નિંગ ટી' નિમિત્તે પ્રસારિત સંવાદ

ગૌરવ મશરૂવાળા મુંબઈ સ્થિત સુખ્યાત ફાઇનાન્શિયલ એડવાઈઝર છે અને અનેક અગ્રણી સામયિકો અને અખબારોમાં કોલમ લખે છે, ટીવી પર અને દેશ-વિદેશમાં અનેક સેમિનારમાં વાર્તાલાપો આપે છે. એમનું પુસ્તક ‘યોગિક વેલ્થ’ પણ પ્રગટ હૈયું છે અને એને ખૂબ આવકાર મળ્યો છે. પ્રસ્તુત વાર્તાલાપમાં તેઓ પોતાના કેન્સર સાથેના જીવન વિષે ખુલ્લા દિલથી ચર્ચા કરે છે. તેઓ કહે છે કે કેન્સરે એમને અનેક રીતે વધુ સક્ષમ કર્યા છે અને એનાથી એમને નવી શક્તિ અને જીવનદૃષ્ટિ મળી છે.