શુક્રવાર અને શનિવાર ૨૩મી અને ૨૪મી એપ્રિલ, ૨૦૨૧ની સાંજે પ્રસ્તુત થનાર ‘ગર્લ્સ નાઈટ આઉટ’ના નાટ્યપ્રયોગો વિષે માહિતી આપી રહ્યાં છે ‘નાટક મંડળી’ સંસ્થાના સ્થાપક અને અભિનેત્રી અપર્ણા તિજોરીવાલા અને આ નાટકમાં ભૂમિકા કરનાર ઝરમર પંડ્યા-જોષી.