
ઇટલીનું બોલોન્યા શહેર ઇટલીનું ‘બેસ્ટ કેપ્ટ સીક્રેટ’ જેવું છે અને એટલે એ ઇટાલીનો પ્રવાસ કરતા સહેલાણીઓ માટે થોડું અજાણ્યું છે. પણ એનું સૌન્દર્ય અદ્વિતીય છે. એની ગલીઓ અને ત્યાંના લોકોની ખાસિયતો તેમજ આબોહવા અને પ્રકૃતિ વિષેની રસપ્રદ માહિતી હાર્દિક વછરાજાની આ વાર્તાલાપમાં આપે છે.