ચાલને મનપર્યાવરણ અને પ્રકૃતિપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણહેમલ જોશી
હરિન અને નેહા રાણા

સ્વિત્ઝરલેન્ડ દેશને ઘણા પૃથ્વી પરના સ્વર્ગ તરીકે ઓળખાવે છે અને પ્રકૃતિ-પ્રેમીઓનો પર્યટન માટે એ પ્રિય દેશ છે. સિડનીના હરિન અને નેહા રાણા હેમલ જોશી સાથેના આ વાર્તાલાપમાં એ દેશના પ્રવાસનાં સંભારણાં તાજાં કરે છે અને ત્યાંની પ્રજા અને એમની ખાસિયતો વિશે કેટલાંક રસપ્રદ અવલોકનો રજૂ કરે છે.