
સિડનીમાં છેલ્લા એક દાયકાથી કોર્પોરેટ ફાઇનાન્સ ક્ષેત્રે વ્યવસાયરત શ્રી હરીન રાણા હાલ એક મોટી ઇન્વેસ્ટમેન્ટ કંપનીમાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર તેમજ ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર છે. એમના કાર્યક્ષેત્ર અને અભ્યાસ વિષે તથા કાર્યકાળ દરમ્યાન એમને થતા અનુભવો વિષે તેમણે અમારી સાથે ચર્ચા કરી.