
૨૦૨૦ના વર્ષ માટેનું કેન્દ્રીય સાહિત્ય અકાદમીમ દિલ્હીનું ગુજરાતી ભાષા માટેનું સન્માન ગત વર્ષે ગુજરાતી ભાષાના સંપ્રજ્ઞ સર્જક હરીશ મીનાશ્રુને ‘બનારસ ડાયરી’ માટે એનાયત થયું. એ નિમિત્તે કવિ સાથે કરેલો સંવાદ એમની સર્જનાત્મકતા અને વ્યક્તિત્વો ઊંડો પરિચય કરાવશે. બે અંશમાં પ્રસારિત મુલાકાતનો પૂર્વાર્ધ….
મુલાકાત: ઉત્તરાર્ધ
(છબી: નવનીત-સમર્પણ)