કારકિર્દીનો કક્કોવ્યાપાર-વાણિજ્ય-રોજગાર

હેમલ જોષી

સિડની ખાતે સરકારી આરોગ્ય સેવામાં ‘મેન્ટલ હેલ્થ ક્રાઈસિસ ટીમ’માં માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સારવાર અને સહાય પૂરી પાડવાની નાજુક અને સંવેદનશીલ કામગીરી કરી રહેલા સૂર-સંવાદ પરિવારના સભ્ય, હેમલ જોષી આ સંવાદમાં પોતાની કારકિર્દી સુધી તે આકસ્મિક રીતે પહોંચ્યા અને પછી પોતે એ કારકિર્દીને કેવી રીતે પોતીકી કરીને અપનાવી લીધી છે, એની નિખાલસ ચર્ચા કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close