ચાલને મનપર્યાવરણ અને પ્રકૃતિપ્રવાસ-પ્રકૃતિ-પર્યાવરણહેમલ જોશી

હિમાંશુ ઝાલા

શ્રીલંકા

શ્રી હિમાંશુ અને અમિતા ઝાલાએ એમના પ્રવાસ દરમ્યાન કરેલા અનુભવો અને અવલોકનો અનુસાર શ્રીલંકા એ ભારતીય ઉપખંડનો એક મનોરમ દેશ છે. ત્યાંના સાંસ્ક્રુતિક, ઐતિહાસિક અને પ્રાકૃતિક વૈભવ, ઉપરાંત ત્યાંના પ્રજાજીવન, અને પ્રજાકીય અસ્મિતા જેવા વિષયોને વણી લેતો આ વાર્તાલાપ સમકાલીન શ્રીલંકાનું સર્વાંગી ચિત્ર રજૂ કરે છે. (Photo: Amita Jhala at The Tooth Temple, Kandy and Sri Lankan Highlands. Photos by Himanshu Jhala)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close