૧૯ ફેબ્રુઆરી ૧૯૪૭માં ગઢ ગિરનારના સાન્નિધ્યમાં જન્મેલા આપણા મોખરાના શાયર અને સારસ્વત જવાહર બક્ષી સાથેના અંતરંગ સંવાદનો પૂર્વાર્ધ એમના જીવનના વિવિધ પડાવો, એમની સર્જનાત્મક પ્રવૃત્તિ અને એમનું જીવનદર્શન પ્રગટ કરે છે. (સંવાદનો ઉત્તરાર્ધ આવતા અઠવાડિયે આ જ પેઈજ ઉપર સાંભળી શકશો)
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed