કલાયાદગાર સંવાદો

જયેશ જોશી

પ્રતિષ્ઠિત 'બીબીસી વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2018' એવોર્ડમાં 'હાઈલી કમેન્ડેડ'

નવસારીના જયેશ જોશી વ્યવસાયે તબીબ-રેડિયોલોજિસ્ટ છે. નેચર ફોટોગ્રાફી એ તેમનો શોખ છે, જેને તેઓ પોતાનો ‘ઓલ્ટર-ઈગો’ ગણાવે છે. 2018માં તેમને ફોટોગ્રાફીના ત્રણ આંતરરાષ્ટ્રીય સન્માનો પ્રાપ્ત થયાં, જે પૈકી બીબીસીની ‘વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર’ પ્રતિયોગિતામાં એમની તસ્વીર 90 દેશોમાંથી આવેલી 45,000 તસ્વીરોમાં ‘હાઈલી કમેન્ડેડ’તરીકે પસંદગી પામી. પ્રસ્તુત સંવાદ એમનો પ્રકૃતિ-પ્રેમ, એમની નિષ્ઠા તેમજ એમની સહજતા પ્રગટ કરે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close