સિડની નિવાસી જેલમ હાર્દિક ઈરાનના તેમના ટૂંકા પણ યાદગાર પ્રવાસની સ્મૃતિઓ પીરસે છે. ઈરાનની સંસ્કૃતિ વિષે પ્રવર્તતા અનેક ખ્યાલો, ત્યાની ઐતિહાસિક ઇમારતોનું વર્ણન કરીને અંતે મનુષ્યજાતના વૈવિધ્યમાં એકત્વનું દર્શન રજૂ કરે છે.