આવકારકલાફિલ્મ-ટીવીસમાજ-પરિવાર
જ્યોત્સના જ્યોતિ અને ઋષિ દવે
'અ કોન્વરસેશન: એક બાતચીત': સિડનીમાં નિર્મિત ટૂંકી ફિલ્મ

સિડનીના લેખિકા- દિગ્દર્શક દ્વારા નિર્દેશિત અને સિડનીની ટીમ દ્વારા નિર્મિત ટૂંકી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવનાર ઋષિ દવે અને ફિલ્મના નિર્દેશક જ્યોત્સના જ્યોતિ સાથે સાંપ્રત સમયની કશ્મકશમાં જીવતા માનવીના મનોભાવોને આલેખતી એક ટૂંકી ફિલ્મ વિષયક વાર્તાલાપ. યુટ્યૂબ ઉપર આ ફિલ્મ ખાસ્સી લોકપ્રિય બની છે. (આ લિંક પર ક્લિક કરવાથી ફિલ્મ જોઈ શકાય છે: https://www.youtube.com/watch?v=LnP4DIHSSLA)