
સિડનીના નિવાસી જ્યુથિકા વ્યાસ માર્ચ ૨૦૨૦માં ભાવનગર ગયાં હતાં અને ત્યાં એમને નવ માસ રોકાઈ જવું પડ્યું. મહામહેનતે એમને પરત આવવા માટે વંદે ભારતની એક ટીકીટ મળી અને સિડનીમાં એમણે ૧૪ દિવસ હોટેલ કોરન્ટાઇનમાં વીતાવ્યા. એમની પાસેથી એમના આ નવ મહિનાના અનુભવો વિષે જાણીએ… (તસ્વીરમાં એમના બે દીકરા, નિરજ અને ખુશાલ સિડનીના એમને ઘેર આવકાર આપી રહ્યા છે)