આવકારવ્યાપાર-વાણિજ્ય-રોજગારસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવાર

કાંતિભાઈ ગોકાણી

ઓસ્ટ્રેલિયાનું કેન્દ્રીય અંદાજપત્ર:૨૦૨૦

આ વર્ષનું કેન્દ્રીય અંદાજપત્ર કોરોનાવાયરસના અસામાન્ય સંજોગોને કારણે પાંચ મહિના મોડું રજૂ થયું. બીજા વિશ્વયુદ્ધ પછીનું આ સૌથી મહત્વનું અને ઇતિહાસમાં સૌથી મોટી ખાધવાળું અંદાજપત્ર છે. દેશમાં વધેલી બેકારી અને ધંધા-રોજગારની કટોકટીમાંથી દેશને ઉગારવા આ અંદાજપત્રમાં શું છે? આ વાર્તાલાપમાં સિડનીના જાણીતા એકાઉન્ટન્ટ અને આવકવેરા નિષ્ણાત કાંતિભાઈ ગોકાણી અંદાજપત્રની સમીક્ષા કરે છે. (Image courtesy: whatsnew2day.com)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close