આવકારવ્યાપાર-વાણિજ્ય-રોજગારસમાજ અને રાજકીય પ્રવાહો
કાંતિ ગોકાણી
કોરોનાકાળમાં ઓસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ અને સરકારી રાહત યોજનાઓ

કોરોનાકાળમાં ઓસ્ટ્રેલિયાની આર્થિક સ્થિતિ અને સરકારી રાહત યોજનાઓ વિશે સિડનીના વરિષ્ટ એકાઉન્ટન્ટ અને પચાસ વર્ષથી ઓસ્ટ્રેલિયાના અર્થતંત્રના અભ્યાસી શ્રી કાંતિ ગોકાણી સાથે અમે કરેલી ચર્ચા પ્રસ્તુત છે. સરકાર દ્વારા શરુ થયેલી નોકરિયાતો માટેની, ધંધા માલિકો માટેની અને કોરોનાને કારણે રોજગાર ગુમાવનાર વ્યક્તિઓ માટેની સહાય વિષે આ વાર્તાલાપમાં કાંતિભાઈ વિસ્તૃત માહિતી આપે છે અને આ કટોકટી પૂરી થાય પછી દેશના આર્થિક ભાવિ વિશેનો અંદાજ રજૂ કરે છે.