ભાષા-સાહિત્યયાદગાર સંવાદોસમાજ અને રાજકીય પ્રવાહો
કૌશિક મહેતા, તંત્રી ફૂલછાબ
ફૂલછાબ દૈનિક અખબારનો શતાબ્દી વર્ષમાં પ્રવેશ

રાજકોટથી પ્રસિદ્ધ થતું ‘ફૂલછાબ’ બીજી ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસે શતાબ્દી વર્ષમાં પ્રવેશ્યું. ‘ફૂલછાબ’ અનેક રીતે એક વિશિષ્ટ અખબાર છે. સો વર્ષના એના ઇતિહાસમાં ઝવેરચંદ મેઘાણીથી માંડીને અનેક સાહિત્યિક અને પત્રકારત્વ ક્ષેત્રના અગ્રણી વ્યક્તિત્વો એની સાથે સંકળાયેલા રહ્યા છે, એટલું જ નહીં દેશના સ્વતંત્રતા સંગ્રામ દરમ્યાન, અને ઇન્દિરા ગાંધીએ લાદેલી રાજકીય કટોકટી દરમ્યાન આ દૈનિકે મહત્વની ભૂમિકા ભજવી પ્રજાભિમુખ પત્રકારત્વની એક મિસાલ બેસાડી. અખબારના હાલના તંત્રી કૌશિક મહેતા સાથે અખબારના ઈતિહાસ, વર્તમાન અને ભાવિ વિષેનો રસપ્રદ સંવાદ….
In 60s when Gujarat was formed from Bombay state, we were at Junagadh. We used to read ફૂલછાબ.
Good to read a paper that was once written by Meghaniji.
Thanks for bringing out this article.
Thank you for the response!