આવકારએવોર્ડ-સન્માનખેલકૂદસમૂહ માધ્યમો

કેરસી મહેર-હોમજી: ઓ.એ.એમ

'ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા મેડલ'થી સન્માનિત ક્રિકેટ લેખક અને સમીક્ષક

પ્રતિવર્ષ ઓસ્ટ્રેલિયામાં બ્રિટનનાં મહારાણી એલિઝાબેથના જન્મદિન નિમિત્તે સમાજમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિઓને ‘ક્વીન્સ બર્થડે ઓનર’ થી સન્માનિત કરવામાં આવે છે. અ વર્ષના સન્માનિત વ્યક્તિઓમાં, એમનાં ૧૫ જેટલાં ક્રિકેટ વિષયક પુસ્તકોથી વિશ્વવિખ્યાત બનેલા ૮૩ વર્ષીય કેરસી મહેર  હોમજીનો પણ સમાવેશ છે. એમની સાથેનો આ વાર્તાલાપ એમની સૂક્ષ્મ રમૂજવૃત્તિ અને ક્રિકેટની રમત વિશેની એમની અગાધ માહિતી દર્શાવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close