મુંબઈ સ્થિત ખેવના દેસાઈ અને એમનો પરિવાર કોરોના વાયસરથી એવા દિવસે સંક્રમિત થયા જ્યારે મુંબઈનો નવા કોરોનાના કેસનો આંક સૌથી ઉંચો હતો. આ માહોલમાં મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વ્યવસ્થાનો એમનો જાત અનુભવ તેઓ આ વાર્તાલાપમાં વર્ણવે છે.