ભાષા-સાહિત્યવિદેશે વાનપ્રસ્થસમાજ-પરિવાર
કિશોર દેસાઈ

વર્લ્ડ માઈગ્રન્ટ ડે, ૨૦૨૦ નિમિત્તે પેન્સીલવેનિયા, અમેરિકાના શ્રી કિશોર દેસાઈ સાથે કરેલા આ વાર્તાલાપમાં એમના પાંચ દાયકાના અમેરિકાનિવાસ વિષે અને એમણે ૧૯૮૮માં શરુ કરેલ ‘ગુર્જરી ડાયજેસ્ટ’ સામયિકની વિકાસયાત્રા વિષે તેઓ સહજપણે વાતચીત કરે છે. એમના જીવનના ચડાવ-ઉતાર અને એમાંથી તેઓ શું પામ્યા એની હૃદયસ્પર્શી વાત પણ તેમણે કરી છે.
ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરનાર શ્રી કિશોરભાઈને વંદન ! મારા જેવા અનેક વાંચકોને ગુર્જરી ડાયજેસ્ટ થકી પ્રોત્સાહન મળતુ રહ્યું છે.