૯૩ વર્ષીય કૌમુદી મુનશીની વિદાયથી ગુજરાતી સંગીતનો એક યુગ આથમ્યો. દિગ્ગજ ગાયિકા સાથે ૨૦૧૩માં સૂરસંવાદમાં પ્રસારિત મુલાકાતના અંશ સાથે એમની નિવાપાંજલિ અર્પતાં એમના કંઠે એમનાં પ્રિય ગીતો અહીં પ્રસ્તુત છે.