કોષા નાયક એન અનુભવી આહારશાસ્ત્રી (ડાયેટીશ્યન) છે અને તેમના ક્ષેત્રમાં છેલ્લાં દસેક વર્ષમાં જુદીજુદી ભૂમિકામાં તેઓ સિડનીમાં કાર્યરત રહ્યાં છે. તેમના વ્યવસાય વિષે અને આહારવિજ્ઞાન વિષે તેમણે આ મુલાકાતમાં સમજણ આપી છે.