આરોગ્યઆવકારસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
કુલદીપ કારિયા
ભારતમાં કોરોના વાયરસે મચાવેલા હાહાકાર વચ્ચે મહામારીના રાજકીય અને સામાજિક સંદર્ભોનું અવલોકન

કુલદીપ કારિયા વરિષ્ટ અને અનુભવી પત્રકાર છે અને હાલ ગુજરાત સમાચાર અખબારમાં કાર્યરત છે. એમની સાથેના આ વાર્તાલાપમાં તેઓ મહામારીથી ત્રસ્ત ગુજરાત અને ભારતનું ચિત્ર રજૂ કરે છે અને મહામારી દરમ્યાનના રાજકીય પ્રવાહોનું વિશ્લેષણ કરે છે.
સરસ વક્તવ્ય