આરોગ્યઆવકારસમાજ-પરિવાર

લતાબહેન સોની

એકવીસ વર્ષથી એક રૂમનો એક પલંગ એમનું ઘર !

૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના કચ્છના ભૂકંપમાં ઈજાગ્રસ્ત ૬૮ વર્ષીય લતાબહેને એમના બંને પગનું ચેતન ગુમાવી દીધું અને પછી અનેક શસ્ત્રક્રિયા થઇ. ત્યારથી અમદાવાદના ફ્લેટનો એમનો રૂમ અને એમાં એમનો પલંગ એ જ એમનું વિશ્વ છે, છતાં એ કહે છે ‘હું ખૂબ સુખી છું, મને કોઈ પીડા કે દુખ નથી’ ! ૨૬મી જાન્યુઆરી ૨૦૨૨ ના દિવસે અમે એમની સાથે વાતચીત કરી ત્યારે એ દિવસનું અને ત્યાર પછીની ઘટનાઓનું એમણે ખૂબ સ્વસ્થતાથી વર્ણન કર્યું અને અમે એમના આ સકારાત્મક અભિગમનું રહસ્ય જાણવા પ્રયત્ન કર્યો!

(છબી: રમેશ તન્ના, અમદાવાદ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close