કલાયાદગાર સંવાદોસંગીત-નૃત્યસમાજ/સક્રિયતા

મલ્લિકા સારાભાઈ

વિશ્વવિખ્યાત નૃત્યગુરુ-કલાકાર અને સામાજિક કાર્યકર

મલ્લિકા સારાભાઈ ફેબ્રુઆરી 2020માં ઓસ્ટ્રેલિયાની મુલાકાતે હતાં તેના અનુસંધાનમાં એમની સાથેના આ પૂર્વ-પ્રસારિત વાર્તાલાપની સ્મૃતિ સજીવન કરીએ… એમની સાથેનો આ સંવાદ એમની નૃત્ય કારકિર્દી ઉપરાંત સ્ત્રી સુરક્ષા, અસમાનતા જેવા સામાજિક પ્રશ્નો પરત્વેની એમની કાર્યશીલતા, લેખન અને પરિવાર જેવા વિશાળ ફલક પર વિસ્તરે છે અને એ દ્વારા એમના સ્પષ્ટ અને સચોટ વિચારો પ્રગટ થાય છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close