કલાભાષા-સાહિત્યયાદગાર સંવાદો

મનોજ શાહ

પ્રખ્યાત નાટ્યકાર મનોજ શાહ, વિશ્વ રંગભૂમિ દિવસ

મુંબઈ ઉપરાંત ભારતમાં અને વિશ્વભરમાં કલાકીય નાટ્યપ્રયોગોનું મંચન કરતી નાટ્યસંસ્થા ‘આઈડીયાઝ અનલિમિટેડ’ ના સ્થાપક-દિગ્દર્શક, મનોજ શાહ સાંપ્રત ગુજરાતી રંગભૂમિનું એક સર્જનશીલ વ્યક્તિત્વ છે. તેમનાં નાટ્યસર્જનો મુખ્ય પ્રવાહથી અળગાં ચાલતાં હોવા છતાં એમને ભારે સફળતા મળી છે. વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે એમની સાથે કરેલા આ સંવાદમાં એમણે ગુજરાતી રંગભૂમિના ઈતિહાસને તપાસતાં પોતાની સર્જનયાત્રા વિષે ચર્ચા કરી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close