આવકારફિલ્મ-ટીવીસમાજ-પરિવાર
દર્શન ત્રિવેદી: મારા પપ્પા સુપર હિરો
મેલબર્ન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાંમાં પસંદગી પામેલ ગુજરાતી ચલચિત્ર

રામ મોરી લિખિત વાર્તા આધારિત ફિલ્મ ‘મારા પપ્પા સુપર હીરો હિરો’ ઓગસ્ટ ૨૦૨૧માં આયોજિત મેલબર્ન ફિલ્મ ફેસ્ટીવલમાં પસંદ થયેલી બાળકો માટેની હળવી પરંતુ હૃદયસ્પર્શી કથાવસ્તુ વણી લેતી ફિલ્મ છે. ફિલ્મના દિગ્દર્શક, અમદાવાદના દર્શન ત્રિવેદી ફિલ્મના નિર્માણની આખીય યાત્રા વિષે વાત કરે છે. (ચિત્ર આ ફિલ્મના એક દૃશ્યનું છે)