યાદગાર સંવાદોસમાજ અને રાજકીય પ્રવાહોસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
મિત્તલ પટેલ
વિચરતી-વિમુક્ત જાતિઓના સરનામાં વિનાના માનવીઓનું સરનામું

માતૃદિન નિમિત્તે એક એવી માતા સાથેનો આ વાર્તાલાપ જે માત્ર પોતાનાં સંતાનો માટે જ નહીં, પણ સમાજ અને સરકાર દ્વારા ઉપેક્ષિત એવા વર્ગ માટે પોતાના તન-મન-ધન ન્યોછાવર કરીને વર્ષોથી ઝઝૂમે છે અને એમની કર્મશીલતાનાં નક્કર પરિણામો મળી રહ્યાં છે તેમજ એમને અનેક એવોર્ડથી સન્માનિત કરાયાં છે. અમદાવાદનાં મિત્તલ પટેલ સાથે મધર્સ ડે નિમિત્તે કરેલા વાર્તાલાપનો પ્રથમ અંશ-
વાર્તાલાપનો ઉત્તરાર્ધ-
margi.jani60@gbail.com