ઓકટોબર-નવેંબર ૨૦૨૧ દરમ્યાન યુ.એ.ઈ અને ઓમાન ખાતે રમાઈ રહેલી ટી-૨૦ વિશ્વકપ મેચમાં ઉતરેલી અમેરિકાની ક્રિકેટ ટીમના સુકાની મૂળ ગુજરાતના મોનાંક પટેલ આ વાર્તાલાપમાં એમની ક્રિકેટ કારકિર્દી વિષે તેમજ અમેરિકામાં થઇ રહેલા ક્રિકેટના ઉદય વિષે અહીં વાત કરે છે.