આરોગ્યઆવકારસમાજ-પરિવારસમાજ/સક્રિયતા
મુબિના જામદાર : આહારશાસ્ત્રી
'ડાયાબિટીસ હબ મલ્ટીકલ્ચરલ ઓસ્ટ્રેલિયા'નાં કાર્યવાહક

સિડનીમાં ૨૫ વર્ષથી વસતાં મુબિના જામદાર વ્યવસાયે આહારશાસ્ત્રી છે અને અહીં વસતા બિન-નિવાસી ભારતીયોને સરકાર દ્વારા જારી કરાતી આરોગ્યલક્ષી સેવાઓ અને જાણકારી ઉપલબ્ધ થાય એ માટે એમણે એમની સંસ્થા ડી.એચ.એમ.એ દ્વારા કેટલાંક જાગૃતિ કાર્યક્રમો અને અભિયાનો શરુ કર્યાં છે. એમની સાથેનો આ વાર્તાલાપ આવી રહેલા કાર્યક્રમોની તેમજ એમની સંસ્થાના હેતુ અને કાર્યક્ષેત્રની માહિતી આપે છે.