અનેક દેશોમાં પ્રવાસ કરી ચૂકેલા મુકુલ દેસાઈ આ વાર્તાલાપમાં દાયકાઓ પહેલાં એમણે કરેલા ન્યૂઝીલેન્ડના પ્રવાસ વિશે વાત કરે છે. આ સહજ વાતચીતમાં એ દેશના કુદરતી સૌન્દર્યની છબિ અને સમય સાથે પ્રવાસ અને પ્રવાસનું આયોજન કરવાની બદલાયેલી રીત ઝીલાયાં છે.