આવકારભાષા-સાહિત્ય

દીપક મહેતા

નગીનદાસ સંઘવીને ભાવાંજલિ

છ દાયકાની લેખન કારકિર્દી અને શતાયુ સર કરીને ગત અઠવાડિયે વિદાય થયેલા નગીનદાસ સંઘવી ગુજરાતી પત્રકાર જગતના શિરમોર હતા એટલું જ નહીં વિદ્યાપુરુષ હતા. પાંચ દાયકાના એમના મિત્ર અને ગુજરાતી પત્રકારત્વ અને સાહિત્યમાં ઊંચેરું સ્થાન ધરાવાતા વરિષ્ટ લેખક, મુંબઈ નિવાસી શ્રી દીપક મહેતાની એમને ભાવાંજલિ. અને સાથે છ વર્ષ પહેલાં સૂરસંવાદમાં પ્રસારિત નગીનદાસ સંઘવીની મુલાકાતનો એક અંશ અહીં પ્રસ્તુત છે. ((છબિ: ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ)

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close