આવકારકલાપર્વો અને પ્રસંગોભાષા-સાહિત્ય
નંદિતા ઠાકોર, મનીષા જોષી, રાધિકા પટેલ
'અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા': સાંપ્રત શબ્દસિધ્ધાઓના કાવ્યપાઠ

વિશ્વ કવિતા દિવસ નિમિત્તે નિમંત્રિત ગુજરાતી ભાષાની ત્રણ કવયિત્રીઓ -અમેરિકા નિવાસી નંદિતા ઠાકોર અને મનીષા વ્યાસ, તેમજ આમદાવાદ સ્થિત રાધિકા પટેલ પોતપોતાની કાવ્ય રચનાઓનું પઠન કરે છે.